NEW : Latest Songs | 😂 Funny Videos | ❤ Love Status Videos| 🤣 GIF VIDEOS | 🖼 Images | 😅 JOKES | WhatsappGroups | Whatsapp Me +91 999 860 6828


Shayari SMS

*લીલેરૂં પાન ડાળેથી તુટતું

*લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , ,*
*હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .*

*જોયા અગણિત સંબંધો દુનિયામાં , , ,*
*દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . .*

*શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , ,*
*પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . .*

*ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,*
*આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . .*

*જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , ,*
*લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . . !!!*🍁

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs