સુખ નું મકાન ચાર જ
થાંભલા પર ઊભું રહી શકે છે.
સરળતા,
સ્પષ્ટતા,
સ્નેહ,
અને
સમજદારી.
You may also like
Inspirational Gujarati Message For Family Members
.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ
ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?
ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા
આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો
_જીવનના *અંતીમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._
.
Motivational Quote In Hindi
✍✍
*हर पतंग जानती है,*
*अंत में कचरे मे जाना है*.
*लेकिन उसके पहले हमे*
*आसमान छूकर दिखाना है* ।
*” बस ज़िंदगी भी यही चाहती है”*
All You Need To Know About Misunderstanding
*Third Person* Never Creates *Misunderstanding* Between *Two People*..!!
But
*Misunderstanding* Between *Two People* Creates *Space* For The *Third Person*..!!
_*Good morning ..!!*_
એક મુખવાળો
પહેલાં સંતાન પ્રેમ માં
પહેલાં સંતાન પ્રેમ માં આંધળા હોઈએ છીએ…પેટે પાટા બાંધીને મોટો માણસ બનાવીએ પછી વ્યાજ સાથે વળતર ની અપેક્ષા રાખીએ… અપેક્ષા જ દુ:ખ નું કારણ બને છે.