All Days sms

ઝબલા થેલી બંધ થઇ

ઝબલા થેલી બંધ થઇ ગઈ હોવા થી કોર્પોરેશન વાળા પકડી ન જાય એ બીકે ,આજે સવારે દૂધ લેવા લોટો લઇ ને ગયો.
તો સ્વચ્છ ભારત અભિયાન વાળા પકડી ને લઇ ગયા.
બહુ તકલીફ છે ભાઈ હવે તો , કેમ જીવવું !

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs