Good Morning SMS Motivational sms Thoughts

‪*🌹કોઇ પણ વાતને સાબિત

‪*🌹કોઇ પણ વાતને સાબિત કરવા “શકિત” ની નહીં પણ “સહનશકિત” ની જરુર પડે છે. માણસ “કેવા દેખાય” એના કરતાં “કેવા છે” એ મહત્વનું છે.*🌹

*કારણ કે,*
*”સૌદર્ય”નું આયુષ્ય માત્ર જૂવાની સુધી, અને “ગુણો” નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે*
💞Good morning💞

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs