NEW : FullScreen Status | Latest Songs | 😂 Funny Videos | ❤ Love Status Videos| 🤣 GIF VIDEOS | 🖼 Images | 😅 JOKES | WhatsappGroups | Whatsapp Me +91 999 860 6828


Category - Gujarati SMS

gujarati sms in gujarati font,Gujarati SMS, New jokes in gujarai language, Whatsapp Jokes In Gujarati, funny gujju jokes and more gujarati fun at whatsappgreetings.com

Gujarati SMS Motivational sms

Amazing gujrati lines

​👌        નાના માણસને ક્યારેય 

   નબળો માનવાની ભૂલ નહીં કરતાં 

                           કારણ કે 

     ચમચી જેટલાં ‘ મેળવણ ‘ માં પણ ..?

તપેલી ભરેલાં દુધ ને ” જમાવી ” દેવાની ..!

            તાકાત સમાયેલી છે ..!!     999



Good Night SMS Gujarati SMS Motivational sms

Motivational gujrati message

​જમવુ તો *માં બાપ*  ભેગુ પછી ભલે *ઝેર* હોય…

અને રહેવું તો *ભાઈઓ* ભેગુ… પછી ભલે *વેર* હોય…

*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે…

પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે…

માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો….Good night sweet dream 🌝🌝🌝



Funny Jokes Gujarati SMS wife jokes

Funny gujrati wife

​સાલુ આ પત્નીઓ પણ કમાલ છે
પહેલા પાંચ હજાર ની સાડી લાવીને

પોતે ઓઢે 
અને વરસ પછી તેનુ ગોદડુ કરી ને 

આપણને ઓઢાડે.



Gujarati SMS

The Ultimate BAPU joke

रिक्शा माथी उतरी ने बापु चालता थया

रिक्शा वाणो _ बापू पैसा ???

बापू – तारा लेवाता हशे ?

😆



Gujarati SMS

नो More.. नो More..

बस स्टेन्ड पर बस आवी

बस मा कोलेज नी बधी छोकरीओ चढी गइ… बस फुल.

कंडक्टर : नो More.. नो More..

काका : कां नवरी ना….

” ढेल ढेल ” चडावी दीधी… हवे अमे आया तो नो ” मोर “…. …

😂😂…. …



Gujarati SMS

Gujarati Love SMS On Holi

રંગ હજી ઉતર્યોય નથી એમના ગુલાલ નો….
ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ.



Gujarati SMS

એકવાર તો અચૂક વાંચજો

એકવાર તો અચૂક વાંચજો 👇
…………..

એક નગરમાં રાજાએ ફરમાન કરેલું કે આ નગરના કોઈ પુરુષે કદી ખોંખારો ખાવો નહીં. ખોંખારો ખાવો એ મર્દનું કામ છે અને આપણા નગરમાં મર્દ એકમાત્ર રાજા છે. બીજો કોઈ પણ ખોંખારો ખાશે તો તેણે એક સોનાની ગીનિનો દંડ ભરવો પડશે. નગરમાં સૌએ ખોંખારો ખાવાનું બંધ કરી દીધું, પણ એક મર્દ બોલ્યો, ખોંખારો ખાવો એ તો મર્દનો જન્મસિદ્ધ હક છે. હું ખોંખારો ખાઈશ. તે મર્દ દરરોજ રાજમહેલ પાસેથી પસાર થાય, ખોંખારો ખાય અને એક ગીનિનો દંડ ચૂકવીને આગળ ચાલે. બે-ત્રણ વરસ વીત્યાં. એક વખત તે મર્દ ત્યાંથી ખોંખારો ખાધા વગર જ ચૂપચાપ ચાલવા માંડ્યો.
કોઈએ પૂછ્યું, ‘ભાઈ, શું થયું? રૂપિયા ખૂટી પડ્યા કે મર્દાનગી ઊતરી ગઈ? આજે તમારો ખોંખારો કેમ શાંત થઈ ગયો?’
પેલો મર્દ બોલ્યો, ‘આજે મારે ઘેર દીકરીનો જન્મ થયો છે. આપણા સમાજમાં દીકરીના બાપને મર્દાનગી બતાવવાનું નથી શોભતું. દુનિયાના વહેવારોમાં દીકરીના બાપે ખોંખારા નહીં, ખામોશી ખાવાની હોય છે. મારી પાસે રૂપિયાય નથી ખૂટયા કે મારી મર્દાનગી પણ નથી ઊતરી ગઈ, પણ દીકરીના બાપને ખોંખારા ન શોભે, ખાનદાની શોભે.
મારે ઘેર દીકરીએ જન્મ લઈને મારી ખુમારીના માથે ખાનદાનીનો મુગટ મૂક્યો છે.’
દીકરીના બાપ થવાનું સદભાગ્ય ભગવાન શંકર, રામ અને કૃષ્ણનેય નથી મળ્યું. કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે.
શસ્ત્ર પણ શક્તિ છે. શક્તિ સ્ત્રીલિંગ છે. દીકરીની શક્તિ ન મળી હોય તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે. ભગવાન મહાવીરને દીકરી હતી.
એનું નામ પ્રિયદર્શના. મહાવીરે શસ્ત્ર હાથમાં ન લીધું. તેમણે જગતને કરુણાનું શાસ્ત્ર આપ્યું. સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ.
દીકરી હોય ત્યાં શસ્ત્રની ગરજ ટળી જાય.

ગમ્યુ હોય તો અચૂક શું કરસો તે થોડુ કેવુ પડે……

😉😉😉



Gujarati SMS

રુપ રુપીયો ને રજવાડુ

“રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ”,પણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી” ભવ-એ-ભવ રેહશે…🙏