NEW : FullScreen Status | Latest Songs | 😂 Funny Videos | ❤ Love Status Videos| 🤣 GIF VIDEOS | 🖼 Images | 😅 JOKES | WhatsappGroups | Whatsapp Me +91 999 860 6828


Category - Health – Care

Health tips for whatsapp, Health and care sms, health advice sms,health how to sms ,HEALTH TIPS, HEALTH Greetings.

Health - Care

Daily Health Tips

Daily:
1 Apple🍎= No Doctor
1Tulsi Patta🍃= No Cancer
1 Nimbu🍋= No Fat
1 Glass Milk🍸= No Bone Problms
3 Ltr Water🍶= Skin Saaf
&
Daily Whatsapp = No stress, Mood fresh 😄🍸🍷🍹👍



Health - Care

Roj 1 Tulsi patta

Roj 1 Tulsi patta*
No cancer
Roz 1 Nimbu*
No fats.
Roz 1 cup Doodh*
No Bone problem.
Roz 3 liter Paani*
Skin Saaf &
Roz Mera S*M*S*
No stress,
Only fresh. …😜😜😎😎💘💘



Health - Care

जान है तो जहान है

👉जान है तो जहान है👈

मैगी

चिप्स

नूडल्स

पित्ज़ा

बर्गर

केक

पेस्ट्रीज़

कोक

पेप्सी

सॉस

मांसाहार

बोतलबंद पानी

डिब्बा बंद खाना

आदि…….आदि
=
डायिबिटीज़
+
हार्ट एटेक
+
कैंसर
+
किडनी फ़ैल
+
लिवर डेमेज
+
दवाई
+
डॉक्टर
+
हॉस्पिटल

धन की बर्बादी

परिणाम➡➡➡➡➡➡➡➡

दर्दनाक-दुखद असामयिक मौत !!
😰😰😰😰😰😰😰😰😰😰
😰😰😰😰😰😰😰😰😰😰
👇
मटके का पानी

दही

छाछ

लस्सी

मट्ठा

दूध

घी

मक्खन

शिकंजी

गन्ना रस

बेल शर्बत

ताज़ा फलों का रस

रोटी

सब्जी

घाट

सोगरे

दाल-ढोकली

इडली-सांभर

खरमे के लड्डू

लापसी

हलवा

शाकाहार
=
असली स्वाद
+
स्वास्थ्य
+
स्वस्थ शरीर
+
आनंद
+
उमंग
+
ख़ुशी
+
अध्यात्म
+
सुख
+
पूर्ण उम्र
+
प्रभु का बुलावा
+
ईश्वर की शरण……..🙏
😔😔😔😔😔😔😔😔😔😔
🌹🌹ज़िंदगी आपकी !🌹🌹
🌹🌹फैसला आपका !!🌹🌹
चुटुकले खूब फॉरवर्ड किये…..देखें,आज ये काम की चीज़ फॉरवर्ड कर कौन अपनी समझदारी का सबूत देता है!
🙏💐💐💐💐💐💐🙏



Health - Care

शुगर का इलाज

शुगर का इलाज”

१-लहसुन छिला हुआ 25 gm
२-अदरक (ताज़ा) 50 gm
३-पुदीना fresh 50 gm
४-अनारदाना खट्टा 50 gm

इन चारों चीज़ों को पीस कर चटनी बना लें।
और सुबह, दोपहर और शाम को एक-एक चम्मच खा लें।
पुरानी से पुरानी शुगर, यहाँ तक कि शुगर की वजह से जिस मरीज़ के जिस्म के किसी हिस्से को काटने की सलाह भी दी गयी हो तब भी ये चटनी बहुत फायदेमंद इलाज है।
अगर हो सके तो इसे आगे भी फॉरवर्ड कर दें।
क्या पता किसी ज़रूरतमंद को वक़्त पर मिल जाये।
“शुक्रिया”



Health - Care Interesting SMS

કંઇક જાણવા મળ્યું ?

■ કંઇક જાણવા મળ્યું ?
〰〰〰〰〰〰〰
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે
એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/
પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી,
મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/
પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,
બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ
તમારા મિત્રો તમારી સંભાળ રાખશે,માટે
મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે
તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.

30. નસીબથી મળી છે જીંદગી તો એને
જીવી જાણો.

૩૧. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.

૩૨. બીજા નું માપ કાઢશો નહિ

૩૩. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખવા શીખો
〰〰〰〰〰〰〰
ગમ્યું હોય તો એક વાર
Share karjo
〰〰〰〰〰〰〰〰〰〰〰〰



Health - Care

હેલ્થ ટિપ્સ

હેલ્થ ટિપ્સ : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી ચા કે કોફી ?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે કાળી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.
ચા કે કોફી :
1.
બંનેમાં હોય છે એંટી-ઓક્સીડેંટ
બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જ્યા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનુ એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો.
2.
કોફીમાં કેફીનની માત્રા વધુ :
કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે.
3.
ચા ગાળવામાં આવે છે
અને કોફી ભેળવવામાં આવે છે. ચા માં ભલે નિકોટીન અને કેફીન જોવા મળતા હોય, પણ તેને ગાળીને પીવામાં આવે છે, પણ કોફીમાં કેફીનને સંપૂર્ણ રીતે ઓગાળીને પીવામાં આવે છે જે વધુ ઘાતક હોય છે.
4.
પાચન માટે ચા શ્રેષ્ઠ :
જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે.
5.
કોફી અને ચા કેંસર સામે રક્ષણ :
ચા પીનારાને ગર્ભ અને બ્રેસ્ટ કેંસર સામે સુરક્ષા મળી શકે છે, તો બીજી બાજુ કોફી પીનારાઓને લીવર કેંસર સામે રક્ષણ મળી શકે છે.
6.
ઝેરીલા કેફીન :
વધુ કોફી પીવાથી કેફીન ઝેર બની જાય છે અને કેદ્રીય તંત્રિકા તંત્ર પર ખરાબ અસર નાખે છે. સાથે સાથે અનિદ્રા, બેચેની અને માથાના દુ:ખાવાની સમસ્યા પણ ઉભી થાય છે. અહીં સુધી કે ગર્ભપાત થવાનો પણ ભય હોય છે. ચા થી કશુ નથી થતુ.



Health - Care

Useful Emergency Numbers – Gujarat

🌻મદદમા આવી શકે તેવા નંબર🌻

1-> પોલીસ -: 101

2-> એમ્બ્યુલન્સ – 108

3-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ
નો નંબર -: 1095

4-> એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર – : 180023344444
->એનો બીજો નંબર વોટસએપ -: 9586800870 (આંમા શક્ય
હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

5-> આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ આપઘાત કરશો નહી તે માટે આ (1096)નંબર ઉપર ફોન કરો.

6-> મહિલા હેરાન થતી હોય તો નંબર -: 1019

7-> વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે મદદની જરૂરિયાત માટે નંબર
-: 1090

8-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર -:
9969777888

9-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય પરંતુ આપણે
આપણી ઓળખ પોલીસ ને આપવી ન હોય તો આ નંબર :
7738133144 અને 7738144144 ઉપર પોલીસને એસએમએસ કરો, પોલીસ સંભાળી લેશે.

10 -> સાઈબર ગુના માટે નંબર -: 9820810007

11 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય તો નંબર
જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટ
સમયે કામ આવી જાય .

💢🌻💢🌻🌹💢🌻💢🌻

👉Emergency Blood mate Contact Number👈
➡Junagadh
Khimji bhai:9898040444
➡Keshod
Mahesh bhai:9825704242
➡Veraval
Ashok bhai:9099966377
➡Upleta&Dhoraji
Mehulbhai:9879248888
➡Rajkot
D.m:9429211135
Brijesh bhai:9879213725
Vikram bhai:9586814111
Rahul bhai:9924260010
➡Morbi
Mahendra bhai:9904833911
➡Kutch
Sandip bhai:9712042999
Dr.Kanji bhai:7874307037
➡Jamnager
Ramesh bhai:9601906520
Naresh bhai:9898888312
➡Jam Khambhaliya
Pratap bhai:9712782211
➡Vadodara
Hiren bhai:9924937171
➡Ahemdabad
Jasmin bhai:9712358834
➡Benglor
Pravin bhai:8880687614
➡Bharuch&Radhanpur
Dhana bhai:9725914199
➡Bhavnager
Dr, Lalu bhai:9276858955
👉Bhaiyo aa post tamara Darek group ma send karjo jethi badha bhaiyo ne help mali sake👈



Health - Care

Pass 2 all your contacts.

✅Pass 2 all your contacts.

Dr Hardik Shah,
CMO, Civil Hospital
Mumbai
This message📮 is from a group of Doctors in India:
(forwarded in public interest)

1) Do not drink APPY FIZZ. It contains Cancer causing agent..

2) Don’t eat Mentos before or after drinking Coke or Pepsi because the Person will die immediately as the mixture becomes CYANIDE..

3) Don’t eat Kurkure because it contains high amount of Plastic.
If you don’t believe burn Kurkure and you can see Plastic melting.!
(News report📝 from “Times of India”)

4) Avoid these Tablets, 💊they are very dangerous:
* D-cold💊
* Vicks Action-500💊
* Actified💊
* Coldarin💊
* Cosome💊
* Nice💊
* Nimulid💊
* Cetrizet-D💊

They contain Phenyl Propanol-Amide PPA. Which causes Strokes & Are banned in USA🇬🇧…!

Please, before deleting, HELP your frnds by passing it..!

It might help sum1. Fwd to as many as u can