Category - Motivational sms


‪*જીવનમાં કોઈ પણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો સાહેબ..*
*કારણ કે..*
*આ અેક એવું ઉધાર છે કે દરેક વ્યક્તિ વ્યાજ સહિત ચુકવવાનુ વીચારતો હોય છે*…

🌹 🙏 *Good Morning* 🙏🌹‪:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*
*સ્વયંને એવા બનાવો કે*
*જ્યાં તમે હોવ ત્યાં*
*બધા તમને પ્રેમ કરે*
🔅🔆🔅
*જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
*ત્યાં બધા તમને યાદ કરે.*
*…અને…*
*જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
*બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
🌷🙏🌷
*💐 Good Morning 💐*‪:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*
*સ્વયંને એવા બનાવો કે*
*જ્યાં તમે હોવ ત્યાં*
*બધા તમને પ્રેમ કરે*
🔅🔆🔅
*જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
*ત્યાં બધા તમને યાદ કરે.*
*…અને…*
*જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
*બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
🌷🙏🌷
*💐 Good Morning 💐*‪*🌹કોઇ પણ વાતને સાબિત કરવા “શકિત” ની નહીં પણ “સહનશકિત” ની જરુર પડે છે. માણસ “કેવા દેખાય” એના કરતાં “કેવા છે” એ મહત્વનું છે.*🌹

*કારણ કે,*
*”સૌદર્ય”નું આયુષ્ય માત્ર જૂવાની સુધી, અને “ગુણો” નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે*
💞Good morning💞‪🌻 *સુંદર સવાર. 🌻

*_”માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે

તેના પર કોઈ “વિશ્વાસ “કરતુ નથી

,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે

જયારે તે પોતાના કરતા પણ વધારે

“વિશ્વાસ” બીજા પર મુકે છે”_*🍃🍂

🌿 *””Good Morning””* 🌿
*Jay murlidhar*‪*જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે*
*ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે*
*મણાય એટલી માણી લેજો= મિત્રો*
*કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચે ની નાની વાર્તા છે…..☺*
શુભ સવાર, હર હર મહાદેવ
જય શ્રીકૃષ્ણ, જય મુરલીધરકવિતાની છાલ તમે છોડો કે,દીકરો દસમામાં આવ્યો
કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો.

ટેનીસ થી ઊંચક્યો ને સ્વીમીંગ માં નાખ્યો,
અર્ધો ભીંજાયો કે સ્કેટિંગ માં નાખ્યો,
સાન્તાક્લોઝ લાવ્યા ને દાદા ભૂલાયા,
ડેડી ને ડેડ કીધું ત્યારે હરખાયા,
ભલે હાંફયો ને તોય કહ્યું, “દોડો!” કે દીકરો દસમામાં આવ્યો
.
દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઈચ્છાનું ભારણ વધાર્યું,
ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભી એ ન વિચાર્યું –
આ દીકરો કે રેસ તણો ઘોડો! કે દીકરો દસમામાં આવ્યો.

હાલરડાં ગાઈ જેને હેતે સુવાડ્યો,
કાચી નીંદર માંથી એને જગાડ્યો,
ભણતરના ભાર તણો થેલો ઉપાડ્યો,
આંખો ન ઉઘડી ત્યાં ચોપડો ઉઘાડ્યો !
એ તો સપનું જોવા માં પડે મોડો કે દીકરો દસમામાં આવ્યો.

સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?
સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?
કૈક એની મરજી પર તો છોડો કે દીકરો દસમામાં આવ્યો.

ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે,
લોકો ની લાય ભોગ છોકરાનો લેશે,
કરગરતા મા-બાપો ભિક્ષુક ને વેશે,
ભણતર ની આ હાલત ઋષીઓ ના દેશે ?
કોક વિરલા હવે આ વિષચક્ર તોડો કે દીકરો દસમા માં આવ્યો.

– તુષાર શુક્લपदमावती

800 साल पहले जन्मी एक स्त्री के सन्मान की चिन्ता में देश के हज़ारो नागरिक आज हिंसा पर उत्तर आए है।

शायद इससे आधी भी चिंता अगर देश की जीवीत स्त्रियो के सन्मान के भी लिए की होती तो देश में आज बलात्कार तो क्या एक भी छेड़छाड़ की भी घटना न बनती।

कड़वा है पर सत्य है।