૨૧ મી સદીનો ચમત્કાર એટલે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને કાશીન્દ્રા!!!

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ “ દિલ વિધાઉટ બિલ” ના નામે પ્રખ્યાત છે કારણ કે આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી!!!!

આપણે સૌ જાણીએ છે કે હાર્ટ સર્જરી માટે રૂ ૩ થી ૪ લાખનો ખર્ચ થાય છે.

છેલ્લા ૧૭ વર્ષથી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ સર્વશ્રેષ્ઠ હ્રદય રોગની સારવાર વિનામુલ્યે આપી રહી છે.

૮૦ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૦ લાખ લોકોનું નિ:શુલ્ક ચેકઅપ અને ૧૦,૦૦૦ દર્દીઓના મોઘાભાવના હાર્ટ ઓપરેશન વિનામૂલ્યે થઈ ચૂક્યા છે.

આવી જ નિસ્વાર્થ સેવા ભાવના સંકલ્પ સાથે હવે અમદાવાદ કાશીન્દ્રામાં , શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

નવી હોસ્પિટલમાં ૩ થી ૧૮ વર્ષના હ્રદયની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે ઓપરેશન માટે અગ્રિમતા આપવામાં આવશે.

હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર ઉપક્રમોથી સજ્જ રહેશે.

અહી ૩૧૦ બેડની વ્યવસ્થા સાથે આશરે 3000 જેટલા ઓપરેશન દર વર્ષે વિનામૂલ્યે કરવામાં આવશે.

હ્રદય રોગના જરૂરિયાતમંદ દર્દીને આ હોસ્પિટલ અંગેનું માર્ગદર્શન આપીને પણ તમે આ સેવાયજ્ઞમાં સહભાગી થઈ શકો છો.

સરનામું:
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલા,
શ્રી સત્ય સાઈ માર્ગ, કાલાવાડ રોડ,
રાજકોટ- ૩૬૦૦૦૫
.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ,
કાશીન્દ્રા ગામ, તા:દસ્ક્રોઈ, ધોળકા રોડ
જીલ્લો: અમદાવાદ- 382210

ફોન:
9426058897 9825034534
Email: saihospital@gmail.com

નોંધ : આપની પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રૂપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી…

🙏​તો આવો સેવામાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંદડી’ ની જેમ સહભાગી થઈએ..

TopJokes.in