ડો. – જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો?

બકો – મંદિરે જાઉં….

ડો. – ત્યાં શાંતિથી બેસી મેડિટેશન કરતા હશો ને?

બકો – ના રે… હું તો ત્યાં જઈ બધા બુટ-ચંપલ મિક્સ કરી નાખું, એય ને પછી શાંતીથી બેઠો બેઠો જોયા કરું…!

😎topjokes.in

Search FunnyTube On Google