અમદાવાદી જોક :

પત્ની :- ”સાંભળો છો..!મહેમાનને જમવાનું પૂછી જૂઓ ને..!”

પતિ :- ”ભાઈસાબ..તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો…?!!”
:):)

FunnyTube.in