💚💖………..💖💚
*જીવન ની એક સાચી હકીકત છે.*

“શંકા” કરીને બરબાદ થઇ જવું એના કરતા,
“વિશ્વાસ” રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.

*”મારુ ને તારુ” કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા…*
*અને,*
*”જતુ” કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા….!!*

🌅 *જય જલારામ *🌅

TopJokes.in