😳😳😳😳😳😄😄😄😳😳😳😳😳😄😄😄
*સાસુમા જમાઈને ફોનમાં:*
*હાલો, જમાઈ રાજ કેમ મજામાં ને?*

*જમાઈ: હા સાસુમા મજામાં હો.*

*સાસુમા: બોલો, કંઈ કામકાજ હોય તો?*

*જમાઈ : તમારી દિકરી જેવી દીકરી હોય તો કે’જો. એક ઠેકાણું છે.*

*સાસુમા : તમારો દોસ્ત છે?*

*જમાઈ : ના રે ના. મારો મોટો દુશ્મન છે!!!!!*

TopJokes.in