વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે … જે … દીલથી કહે ..
ચિંતા ના કર યાર હુ ..છુ ને…

🎭 આંસુની કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય છે….✍🏻।।
🌞🌸₲❍❍₫ morrning.🌞🌺

TopJokes.in