😉😉
છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?

છોકરો : મહિને 18000 રૂપિયા.

છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..

છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા…

😜😜😂😂😝😛😛

TopJokes.in - FunnyTube.in