Motivational sms Gujarati Quote About Life Status 5 years agoby test test33 Views *પ્રેમ વહેચ્યો* તો *રામાયણ લખાણી* , અને *સંપત્તિ વહેચી* તો *મહાભારત* …!!! કાલે પણ આ જ *સત્ય* હતું અને આજે પણ આજ *સત્ય* છે..🌟🌟🌟 Funny Whatsapp Videos Funny Whatsapp GIFs
✍✍ *हर पतंग जानती है,* *अंत में कचरे मे जाना है*. *लेकिन उसके पहले हमे* *आसमान छूकर दिखाना है* । *” बस ज़िंदगी भी यही चाहती है”* Explore Motivational sms • Quotes • Thoughts
*Third Person* Never Creates *Misunderstanding* Between *Two People*..!! But *Misunderstanding* Between *Two People* Creates *Space* For The *Third Person*..!! _*Good morning ..!!*_ Explore Motivational sms
રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ, એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !! Good Morning Explore Motivational sms
પહેલાં સંતાન પ્રેમ માં આંધળા હોઈએ છીએ…પેટે પાટા બાંધીને મોટો માણસ બનાવીએ પછી વ્યાજ સાથે વળતર ની અપેક્ષા રાખીએ… અપેક્ષા જ દુ:ખ નું કારણ બને છે. Explore Motivational sms
પહેલાં સંતાન પ્રેમ માં આંધળા હોઈએ છીએ…પેટે પાટા બાંધીને મોટો માણસ બનાવીએ પછી વ્યાજ સાથે વળતર ની અપેક્ષા રાખીએ… અપેક્ષા જ દુ:ખ નું કારણ બને છે. Explore Motivational sms
સુખ નું મકાન ચાર જ થાંભલા પર ઊભું રહી શકે છે. સરળતા, સ્પષ્ટતા, સ્નેહ, અને સમજદારી. Explore Motivational sms