NEW : Latest Songs | 😂 Funny Videos | ❤ Love Status Videos| 🤣 GIF VIDEOS | 🖼 Images | 😅 JOKES | WhatsappGroups | Whatsapp Me +91 999 860 6828


Tag - gujarati

Funny Jokes

😉😉 છોકરો : હું તમારી

😉😉
છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?

છોકરો : મહિને 18000 રૂપિયા.

છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..

છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા…

😜😜😂😂😝😛😛



Funny Jokes

સાલું મને તો આ

સાલું મને તો આ ગુજરાત સરકાર આખરે કયો નિર્ણય લેવા માંગે છે એ જ ખબર નહિ પડતી.

એક બાજુ કહે છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બન્ધ કરી દો, અને બીજી બાજુ મોડા સુધી ગરબે રમી શકાય એટલે વેકેશન જાહેર કરે છે!

આમા ગંગાધર કોણ છે ને શક્તિમાન કોણ છે એ જ ખબર નહિ પડતી😆



Good Morning SMS

*ભાવ ભલે વધારે રાખો* *પણ* *પોતાના

*ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*પોતાના ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*……

*”વાત કરવાની મજા*
*એજ લોકો સાથે આવે..*
*જેની સાથે.. વાત કરતા પહેલા વિચારવું ના પડે..!”*
ખુશ ખુશાલ ……
🌴G⭕⭕D🌴
🌴 Ⓜ🅾♉N❗NG🌴




All Days sms

*કેવું આશ્ચર્ય* પોતાનાં ખિસ્સા મા

*કેવું આશ્ચર્ય*
પોતાનાં ખિસ્સા મા થી 50 ની નોટ પડી જાય તો રધવાયો બની જનારો એ માણસ

પોતાના જીવન માથી

50 વરસ નિકળી ગયા હોય તો ય પરિવર્તિત થતો નથી. કમાલ છે. 🌷🌹🌺🌸




Funny Jokes

👷ડોક્ટરઃ મેં એવી ક્રીમ

👷ડોક્ટરઃ મેં એવી ક્રીમ શોધી કાઢી છે જે લગાવો તો ૪૦ 👵વર્ષની સ્ત્રી ૨૦👩 વર્ષની લાગે.

👱મિત્રઃ તો એ બહુ વેચાતી હશેને?

👷ડોક્ટરઃ ના રે, કોઈ સ્ત્રી પોતાને ૪૦ની સમજે ત્યારેને…
😝😝😝😝😝😝😝



Good Morning SMS

વધારે પડતો પ્રેમ ન

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે … જે … દીલથી કહે ..
ચિંતા ના કર યાર હુ ..છુ ને…

🎭 આંસુની કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય છે….✍🏻।।
🌞🌸₲❍❍₫ morrning.🌞🌺



Good Morning SMS

​જિંદગીનું સૌથી લાંબુ અંતર

​જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે​
​અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.​….

​ખૂબી અને ખામી​
​બેઉ હોય છે લોકોમાં​…..
​તમે શું શોધો છો​
​તે મહત્વનુ છે​ ……

​🍁 *Good Morning* 🍁



Funny Jokes

😉😉 છોકરો : હું તમારી

😉😉
છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?

છોકરો : મહિને 18000 રૂપિયા.

છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..

છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા…

😜😜😂😂😝😛😛