Author - admin


​”વાદળ”​ નામના પડદા ખુલ્યા,
​”સુર્ય”​ નામનું ફોક્સ પડ્યું ,

​”સવાર”​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ​”જીવન”​ નામનું નાટક ચાલું થયું …

🌹 ચાલ જીવી લઇએ 🌹

🙏🏻 સુપ્રભાત 🙏🏻



નિલેશ નામ નો
એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓
જવાબ—લગ્ન્ન.

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓
જવાબ – તેમના જન્મદિવસે .

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓
જવાબ – કેરીનો રસ કાઢીને .

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓
જવાબ- દારૂના ગ્લાસમાં.

છોકરો ચાલાક છે ……તોય નપાસ



Explore Funny Jokes

જેની નઝર માં હું સારો નથી …
I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ ….😝



Explore Attitude sms

👁🙏​​​​​

*”उड़ा भी दो सारी रंजिशें इन हवाओं में*
*यारो”*

*”छोटी सी जिंदगी है नफ़रत कब*
*तक करोगे”*

*”घमंड न करना जिन्दगी मे तकदीर बदलती*
*रहती है”*

*”शीशा वही रहता है बस तस्वीर बदलती रहती है”*

Good Morning



બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા.

એક મિત્ર : ‘કંટાળી ગયા યાર,
ચાલ આત્મહત્યા કરી લઈએ….’

બીજો મિત્ર : ‘ચસકી ગયું છે ?
આ બધું
બાલમંદિરથી ફરી ભણવું પડશે…
રહેવા દે !’



Explore Funny Jokes

🙄🙃🙄🙃🙄🙃
આજે એક ભણેલી ગણેલી છોકરીનું સ્ટેટસ વાંચ્યું,
મારું તો મગજ જ ફરી ગયું એણે લખ્યું તું
*ના હું લગ્ન કરીશ ના મારા છોકરાઓને કરવા દઈશ*
😀😀😀😀😀😀😀



Explore Funny Jokes

કિંમત પાણી ની નથી તરસ ની છે .
કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે .
સંબંધ તો ઘણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી…….તેના પર મૂકેલા વિશ્વાસ ની છે.



Explore Guest Post