એક દાદા દવાખાનામા મરવાની અણીપર હતા.

દાદા:- મોટા દિકરાને – જામનગર રોડના ૧૫ બંગલા તારા

વચેટને- કાલાવડ રોડના ૨૫ ફલેટ તારા

નાનાને- સાધુ વાસવાણીની બેય સોસાયટી તારી

પડખે ઉભેલી નર્શ આ બધુ સાંભળીને ખુબ ખુશ થતા માજીને બોલી- નશીબદાર છો આટલા ધનવાન પતિ મળ્યા

માજી:- તંબુરો નશીબદાર , દૂધવાળો છે…..😄😄😄😄😄😜😜😜😜

FunnyTube.in