એક સબંધી નાં છોકરા ને 1 ધોરણમાં મીડીયમ ઈંગ્લીશ માં બેસાડવા માટે પરીક્ષા હતી,
પ્લાસ્ટિક નાં રમકડા બતાવે તેમ પેલો તેના અંગ્રેજીમાં નામ બોલતો હતો .
(1) સફરજન બતાવ્યું = એપલ
(2) દડો બતાવ્યો = બોલ
(3) બિલાડી બતાવી = કેટ
આવી રીતે બરાબર ચાલતું હતું
તેમાં ઊંટ 🐪 બતાવ્યો ત્યાં તો છોકરો ઉત્સાહ માં આવી ને બોલ્યો
હાન્ઢીયો…. હાન્ઢીયો…. …………………………………….

મૂળ તો કાઠીયાવાડી જીવ ને…..😜😜

TopJokes.in