ખરેખરવાંચવા જેવું !!
ઉનાળાની બળબળતીબપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડજામી હતી. તાપથી રાહતમેળવવા બધા પોતાના મનપસંદઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા.એક ફાટેલા તુટેલા કપડાપહેરેલી અને વિખરાયેલા વાળવાળી છોકરી જાતજાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતીહતી.
એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુરઉભીહતીએટલેપેલા ભાઇએએનેનજીકબોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી.કદાચએનાગંદા અનેફાટેલા કપડાએનેત્યાં ઉભેલા સજ્જનમાણસો પાસે જતા અટકાવતા હશેઆમ છતાથોડી હિંમત કરીને એ નજીકઆવી.પેલા ભાઇએપુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ?” છોકરી ‘હા’ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડરઆપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અનેએ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણેપેલા ભાઇસાથે આભારવશનજરેવાતકરતાકહ્યુ, ” શેઠ,જીંદગીમાં કોઇ દીઆવુપીધુ નથી.સુગંધ પણ કેવી જોરદાર આવે છે.”આટલુબોલીને એણેલસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુતો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણેપાછો લઇ લીધો.
ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, ” ભાઇ,મનેઆ લસ્સી પેકકરીદોને. ગમેતે
કોથળીમાંભરીદેશો તો પણ ચાલશે.” દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને કહ્યુ, ” છાનીમાની ઉભીઉભીપીલેઅહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવુછે?”
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યુ, ” ભાઇ,તમારી લસ્સી કેવી સરસ છે.ઘરેમારે નાનો ભાઇછેએને
આવીલસ્સી કેદી પીવા મળશે? મારા ભઇલામાટે લઇ જવીછેમનેપેકીંગ કરીઆપોને ભાઇ! ”
છોકરીના આટલાશબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરીદીધા કારણકે બધાને પોતાની બહેનયાદઆવીગઇ. મિત્રો, પોતાના ભાગનું કેપોતાના નસિબનું જેકંઇહોઇ એ એક બહેનપોતાના ભાઇમાટે કુરબાન કરીદેછેઆવીપ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવીનથીજતાને ? જરાતપાસજો.
સારુ લાગે અનેગમેતો સેરકરવાની કે કોપી પેસ્ત કરવાની છુટછે…

TopJokes.in