ત્યારે પ્રોબ્લેમ થાય છે

☝પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
☝પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
☝કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
☝સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
☝વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
☝કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે…

FunnyTube.in