ગુજરાત રાજ્ય મતદારો માટે:-

તા. ૧૨ એપ્રિલ -૨૦૧૫ના રોજ રાજ્યના તમામ પોલીંગ સ્ટેશનોમાં દરેક બુથમાં મતદાર યાદી સુધારણા માટે નીચે મુજબના વિષયે કાર્યવાહી થશે.

– નવા મતદારોની નોંધણી માટેની કાર્યવાહી (ફોર્મ-૬)

-મતદારયાદીમાંથી નામ કમી માટેની કાર્યવાહી (ફોર્મ-૭)

-મતદારયાદીમા નામ સુધારણા માટેની કાર્યવાહી (ફોર્મ-૮)

-મતદારના પોતાના જ વિધાનસભા ક્ષેત્રમાં જ સરનામાં/સ્થળ ફેરફાર માટેની કાર્યવાહી (ફોર્મ-૮ એ)….

FunnyTube.in