સિંહોને ત્યાં લગ્નનો પ્રસંગ હતો.
જોરદાર ડાન્સ ચાલતો હતો.
એ ડાન્સમાં પાંચ-સાત કૂતરા પણ મસ્ત થઈને નાચતા હતા.

અચાનક એક સિંહની નજર એમના પર પડી.

એણે પૂછ્યું,
‘કેમ રે, તમે લોકો અહીંયા સિંહના લગ્નમાં શું કામ આવ્યા છો?’

એક કૂતરો નાચતા નાચતા બોલ્યો,
‘ભાઈ, લગ્ન પહેલા અમે પણ સિંહ હતા.’

TopJokes.in