પપ્પાઃ સંજુ જરા તારો મોબાઈલ આપ તો…
સંજુઃ એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.
(એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યા, આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા, મેમરી કાર્ડ ફોર્મેટ કરી નાખ્યું)…
હા પપ્પા હવે લ્યો.
પપ્પાઃ થેંક્યુ.. કંઈ નહીં.. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.
TopJokes.in