🔨વજન વગર ની 👂વાત નકામી
🙏ભજન વગર ની 🌚રાત નકામી
👬સંગઠન વગર ની ⛄નાત નકામી
👥માનવતા વગર ની 👼 જાત નકામી
💭કહ્યું ન માને એ 🙅નાર નકામી
🙇બેસી જાય તેવી 🐴ઘોડી નકામી
💨બ્રેક વગર ની 🚗કાર નકામી
💰પૂંજી સાવ 💸અધૂરી નકામી
✒સમજણ સાવ ✂થોડી નકામી
📝ભણતર વગર નું 👪 જીવન નકામું
🍯સ્વાદ વગર નું 🍜જમણ નકામું
👃સુગંધ વગર નું 🌹ફુલ નકામું
😇સુધારે નહીં તેવો 👋માર નકામો
🙊બોલ્યો ફરે એ 👨બંદો નકામો
📦કઈ ઉપાડે નહીં તે 💪કાંધો નકામો
🚪છોલે નહીં તે 🔪રનધો નકામો
💷નફા વગર નો 🏪ધંધો નકામો
👎ખરાબ 🕑સમયમાં જે સાથ ન આપે તે 🙌 👦મિત્ર નકામો…..✋😇✌

FunnyTube.in