વજન વગર ની
👂વાત નકામી

🙏ભજન વગર ની
🌚રાત નકામી

👬સંગઠન વગર ની
⛄નાત નકામી

👥માનવતા વગર ની
👼 જાત નકામી

💭કહ્યું ન માને એ
🙅નાર નકામી

🙇બેસી જાય તેવી
🐴ઘોડી નકામી

💨બ્રેક વગર ની
🚗કાર નકામી

💰પૂંજી સાવ
💸અધૂરી નકામી

✒સમજણ સાવ
✂થોડી નકામી

📝ભણતર વગર નું
👪 જીવન નકામું

🍯સ્વાદ વગર નું
🍜જમણ નકામું

👃સુગંધ વગર નું
🌹ફુલ નકામું

😇સુધારે નહીં તેવો
👋માર નકામો

🙊બોલ્યો ફરે એ
👨બંદો નકામો

📦કઈ ઉપાડે નહીં તે
💪કાંધો નકામો

🚪છોલે નહીં તે
🔪રનધો નકામો

💷નફા વગર નો
🏪ધંધો નકામો

👎ખરાબ 🕑સમયમાં
જે સાથ ન આપે તે 🙌
👦મિત્ર નકામો…..✋😇✌

👦गृप मां काइ न मुके
ऐवा मेम्बर नकामां😔😔
👎👎 👋👋👏👏

FunnyTube.in