ઝાડ હસ્યાં કુહાડીને જોઇને
કાંઈ અમારા થડ કાચા બન્યા છે?
પછી રડ્યા ધ્યાનથી જોઇને કે
અમારા જ સગા હાથા બન્યા છે

TopJokes.in