ગેસ ધારકો ને ચેતવણી
————————————
આપ ગેસ બુકિંગ કરો ત્યારે જરા તમારા મોબાઇલ ને દયાન થી સાંભળો કયાં ઉતાવળે જીરો બટન દબાવી દેશો તો વડાપ્રધાન મોદી તમને મળતી સબસિડી બંધકરી દેશે
બુકીંગ સેવામાં અભણ ગ્રાહકો
છેતરપિંડી ના ભોગ બની રહયા છે ….
મિત્રો આ મેસેજ જનહિત મા
દેશ ભર મા ફેલાવી ગેસ ગ્રાહકો ને મળતો લાભ બચીજાય

TopJokes.in