Super Gujarati Collection…..

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો …….@>–@>–@>–@>–@>–@>–@>–@>–@>–@>–@>–
________________________________________
નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે……. 🌺🌺🌺🌺🌺
_______________________________________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે……. @>–@>–@>–@>–@>–
____________________________________
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે. @>–@>–@>–@>–@>–@>–@>–@>–@>–@>–
________________________________________
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે. @>–@>–@>–@>–@>–@>–@>–@>–
_________________________________________

મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો. 🌺🌺🌺🌺
_____________________________________
આંસુ સુકાયા પછી જે મળવા
આવે…
એ સંબંધ છે…, ને…
આંસુ પેહેલા મળવા આવે ….,
એ પ્રેમ છે…… @>–@>–@>–@>–
_________________________________________

દરેક ઘર નું સરનામું તો હોય …પણ….
… ગમતા સરનામે ઘર બની જાય….. એ જીવન છે,,🌺@>–🌺@>–🌺@>–🌺@>–🌺@>-

20e.in

FunnyTube.in