બસમાં કન્ડક્ટર : મેડમ આ છોકરાઓની ઉમ્મર કેટલી છે?

મેડમ : નાનકો 2 વરસનો, વચલો 2.5 વરસનો અને મોટો 3 વરસનો.

બસ કન્ડક્ટર : મેડમ ઉંમર ભલે ઓછી રાખો પણ ગેપ તો કમસેકમ નવ મહિનાનો રાખો……

મેડમ : હરામખોર! વચલો છોકરો મારી દેરાણીનો છે મુવા.

TopJokes.in