નઝરનો દોર ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
કશુંક રોકવા ગયો ને ગઝલ ભુલાઈ ગઈ,
સ્મરણમાં કંઈક કડીઓની સાથે રમતો’તો
ઉઘાડી આંખ રહ્યો ને ગઝલ ભુલાઈ ગઈ.
આપ આવો એની તો કલ્પના કરવી જ રહી
કશોક રણકાર થયો ને ગઝલ ભુલાઈ ગઈ.

TopJokes.in