અનામત !!! આરક્ષણ !!! શા માટે?

અનામત શુ છે ?…. ચાલો સમજીયે….

જ્યારથી ભારત નું બંધારણ અમલમાં આવ્યુ ત્યાર થી અનામત ચાલતી આવે છે તે વખતે સામાજિક પરિસ્થિતિ વિષમ હતી. આભડછેટે જોર પકડેલુ હતું, સમાજ માં અમુક જ્ઞાતિઓ તિરસ્કાર પામતી હતી. ખુદ આંબેડકર જેઓએ ભારત નુ બંધારણ લખેલ છે તેઓ પોતે પણ સમાજ ના તિરસ્કૃતપણા નો ભોગ બન્યા હતા.

અનામત – આરક્ષણ આવી પછાત જ્ઞાતિઓને આથિઁક અને સામાજિક સન્માન મળે એ માટે તે મયાઁદિત સમય પુરતુ જ હતુ. પરંતુ ભારત ના રાજકારણીઓ એ પોતાની વોટબેંક ( મત બેંક ) – સત્તા ટકાવી રાખવા માટે આ અનામત ને જરૂર ન હોવા છતાં ચોક્કસ સમાજ ને વ્હાલા થઈ મત મેળવવા અનામત નો ઊપયોગ કરવા લાગ્યા.

અનામત સુધારા માટે વખતોવખત વિચારણા થવા લાગી. ૧૯૭૯ માં મંડલ કમીશન ની રચના કરવામાં આવી. જેનો રિપોટઁ ૧૯૮૦ મા મળી ગયો.

આ રિપોટઁ માં અનામત જે ૨૨ % હતી તે વધારી ને ૪૯.૫% ( ટકા) લઈ જવા માટે ની ભલામણ કરવામાં કરી. એને તેનો અમસ પણ કરવામાં આવ્યો. એટલુ જ નહિ પણ મહિલાઓને તમામ દરજ્જે ૩૩% જેટલી અનામત નક્કી કરવામાં આવી છે.

આજે જ્યારે અનામત ની કોઈપણ વગઁ ને જરૂર નથી ત્યારે તેને હિમાલય જેવા પહાડ જેટલી વધારવામાં આવી રહી છે. પરિણામે સમાજ માં અસમાનતા પેદા થઈ છે. જેનો જુવાળ અસંતોષ એક દાવાનળ પેદા કરવા માટે ફળીભુત બન્યો છે. સમાજ ના અમુક પક્ષો પોતાનો રોટલો શેકવા આ અનામત નો ઉપયોગ કરવા લાગ્યા છે. પરિણામે ઊજળિયાત સમાજ ને પણ આ અનામત પ્રત્યે નફરત જાગી છે. ઊજળિયાત વગઁ સક્ષમ ( અભ્યાસ અને નોકરીમાં ) હોવા છતાં અનામત ના કાયદા ને લીધે બિચારો બેકાર બન્યો છે.

આજે વતઁમાન સમય માં અનામત ની શી પરિસ્થિતિ છે તે આંકડા માં વિસ્તારપુવઁક સમજીયે….

SC ( શિડ્યુલ કાસ્ટ ) – ૭ટકા

ST ( શિડ્યુલ ટ્રાઈબ્સ ) – ૧૫ ટકા

OBC ( અધર બેકવડઁ ક્લાસિસ ) અન્ય પછાત જાતિ – ૨૭ ટકા

EX. સવિઁસમેન – ૧ ટકો

એટલે કે, ૭ + ૧૫ + ૨૭ + ૧ = ૫૦ ટકા જેટલુ અનામત થયુ.

હવે , મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણ અનામત , તો બિન અનામતો માટે રહી કેટલી. ???

______________________________

નોકરી મળ્યા પછી તેઓને પ્રમોશન મા અનામત……. વાહ…!!!!!

ફાજલ પડે તો આપણે છુટા થઈયે પણ અનામતવાળા છુટા ન થાય…..
વાહ….!!!

આ સમાજ ના ભેદભાવભયાઁ વરવા ચિત્ર ને નાબુદ કરવાનો સમય એકવીસમી સદી મા પાકી ગયો છે…

આ તણખા ની આગ ભયાનક દાવાનળના સ્વરૂપ મા ફેલાશે…

ન્યાય માટે સંગઠ્ઠન જરૂરી છે…

સૌ પ્રગતિ કરે, પણ ન્યાયમાં તમામ સરખા,

આવી ભેદભાવ ભરેલી નીતિ એકવીસમી સદી માં કેમ ચલાવી લેવાય…???

જાગો ભાઈઓ જાગો.

આ પોસ્ટ ને બને તેટલી વધુ માં વધુ શેર કરો કોપી કરો પોતાની વોલ પર મુકો. વોટસપ પર મુકો. અને સમાજ મા ખુણે ખુણે આ વિચાર ને અને સત્ય હકીકત ને ફરતી કરો.

FunnyTube.in