આજ પાકિસ્તાનમા હાફીઝ સૈયદ ખુબ ખુશ થશે.
કોઈ આતંકવાદી મોકલ્યા વગર ફરી ગુજરાત તબાહ થઈ રહયુ છેે.
ઘર ના જ ચીરાગ ગુજરાતને તબાહ કરી રહ્યા છે.
મિત્રો કાઇ ભી કરો જરા વિચારજો,
છેલ્લે આપણું ગુજરાત જ ઘવાઇ રહયું છે.
આપણેશાંતિ જાળવિએ અને બીજાને શાંતિ જાળવવા અપિલ કરો…

FunnyTube.in