જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ….

બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ !

મને પગથિયા ખૂબ જ ગમે છે…
કારણ કે
પોતે સ્થિર રહીને
બીજાને ઉપર ચડાવે છે…☝😇

TopJokes.in