રમૂજ: હોંશિયાર પપલુ – ગુજરાતી રમૂજ: હોંશિયાર પપલુ

શિક્ષક: ‘પપલુ ! તને કશું આવડતું નથી. જયારે હું તારી ઉમરનો હતો ત્યારે હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવતો હતો.’
પપલુ: ‘હા, પણ તમને તો કોઈ હોંશિયાર શિક્ષક ભણાવતા હશે ને?

TopJokes.in