પાંખો વિનાની ઉડાન ભરુંછું….
રસ્તા વગર ડગલા ભરું છું….
ભોગવું છું પરિણામ સાચી લાગણીઓનું ,
આજે પણ સંબંધમાં હું વગર મૂડીનું વ્યાજ ભરું છું !¡!

TopJokes.in