હર એક શબ્દ માં સ્નેહ નો રંગ ભરું છું …
સંબંધ ને રંગોળી જેમ સજાવું છું..
ઝળહળે હજારો દીપ ખુશી
ઓ ના
નવવર્ષ ની એવી હું આપને શુભકામના પાઠવું છું
🍂🌿🌾🍃🍁🌺🌺🌻🌹🌻🌞🌝મારા પરિવાર તરફથી આપ સર્વે અને આપનાં પરીવાર નાં નાના મોટા આદરનિય તમામ સભ્યો ને
આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના 🌻🌺🌹🍀🌷🌸

TopJokes.in