સાવધાન…!!!
અમદાવાદ-વડોદરા અને રાજકોટ મા EVM ની ગોલમાલ પકડાઇ.
રાજકોટમા EVM NO…ECO103-105 RCB મશીન ગેરરીતી માટે પકડાયું.
Bluetooth અને Wi-fi થી ગેરરીતીઓ થઇ રહી છે…

આપ મતદાન કરવા જાવ ત્યારે આપના મોબાઇલમા Bluetooth અને wi-fi ચાલુ રાખો…
ગેરરીતી પકડાશે…
બુથ પર રાખેલા EVM મશીન માં ગોટાળા છે આપના ફોન નું બ્લૂટૂથ ઓન કરો
એમાં કોઈ કોનેકટીવીટી પકડાય તો સમજવાનું કે EVM છે તો તાત્કાલિક પોલીસે તથા ચૂંટણી અધિકારી ને જાણ કરો જ્યાં સુધી બધું સમજાય ના જાય ત્યાં સુધી મતદાન રોકવો બધા બુથ પર આ SMS મોકલો
ફોન માં ECO નામ બ્લુટુથ થી કનેક્ટ થાશે તો મશીન માં ફોલ્ટ સમજવો.
🙈😤🙈😤🙈😤🙈😤

TopJokes.in