🙏જય શ્રી કૃષ્ણ👏
મિત્રો હમણાં 15/20 દિવસ સુધી બાઇક ચલાવતી વખતે અને ખાસ ઓવરબ્રીજ પર થી પસાર થતી વખતે હેલ્મેટ ની સાથે સાથે ગળાના ભાગે પંતગ ના દોરાથી ઇજા ન થાય તેની માટે ગળા ના ભાગે મફલર કે હાથ રૂમાલ બાંધવા નમ્ર વિનંતી કરુ છુ
કેમ કે

જાન હે તો જહાં હે…..

FunnyTube.in