😝😝😝😝😝😝😝
(વહુ પેટ પકડીને ટોઇલેટ તરફ જતી હતી)….
સાસુ : શુ થયુ  ?
વહુ : પેટમા દૂ:ખે છે.
સાસુ : ENO લઇ લે, સારૂ થઇ જશે..
વહુ : આખી રાત E NO લીધો તો, એટલે જ તો દૂ:ખે છે….
😝😝😝😝😝😝

TopJokes.in