“ત્રીજું નેત્ર” એટલે શું…?

“બસ એક કલાકમાં હું આવું છું….તું તૈયાર રહેજે, બહાર જમવા જાશું…”

પત્નીને આવું કહ્યા પછી….
ફોન સ્વીચ ઓફ (કરી શકતા હો તો…!) કરી દેવો….

….ને ત્રણ કલાક પછી
ઘરે જવાનું…
અને, નિર્દોષ ભાવથી પૂછવાનું કે…
“જમવામાં શું બનાવ્યુ છે….?”

…પછી જે ખૂલી જાય
એને…
.
.
“ત્રીજું નેત્ર” કહેવામાં આવે છે…!!
😱😜😀😃

FunnyTube.in