​કાઠી વગર નુ કાઠીયાવાડ નકામુ,
ગોહિલ વગરનું ગોહિલવાડ નકામુ,
 પરમાર વગર નુ મુળી  નકામુ,
રાઠોડ વગર નુ જોતપુર નકામુ”
ઝાલા વગરનું ઝાલાવાડ નકામુ,
વાળા વગર નુ ઢાંક. તળાજા નકામુ 
ચૂડાસમા વગરનુંભાલ નકામુ,
જાડેજા વગરનું કચ્છ નકામું અને
વાઘેલા વગરનુંસાણંદ નકામુ,
જેમ પ્રાણ વગરની કાયા નકામી,

એમ મૃત્યુ પછી આ માયા નકામી
એમ દરબાર વગરની દુનિયા નકામી ,
જે દરવાજે તાળુ માર્યું હોય ત્યા દસ્તક

નકામી,

એમ રજવાડી સાફા વગરનું મસ્તક નકામુ,
માઁ આશાપુરા વગર માતાનો મઢ નકામું,

એમ દરબાર વગર દરબારગઢ નકામો,
સંઘર્ષ કયા વગરની હાર નકામી,

એમ જો ક્ષત્રિયનાં હાથમાં ન હોય તે

તલવાર નકામી,
દરબાર ન હોય એવુ એકા એક ગામ નકામુ,

જો પાછળ સિંહ ન તાગે તો એ નામ નકામુ,
આમ

તો,

સર્વ ધર્મ એક સમાન. પણ ક્ષત્રિય થવા પર

છે

માન!
કુળ વગરનું જીવવું. ભલે ને જીવો વરસ હજાર,

દરબાર થઇ જીવો એક ઘડી, તો સમજો

બેડો પાર…..
👑જય માતાજી👑

🙏🏻👏🏻🔰🙏🏻👏🏻

FunnyTube.in