ગુજરાત એટલે
ગીર ના સાવજ ની 
ગર્જના

ગુજરાત એટલે
રમેશ મહેતા નુ 
ઓ હો હો હો…

ગુજરાત એટલે
ભારત નો જમણો હાથ

ગુજરાત એટલે
દુનીયા ના કોઈ પણ ગીત
પર ગરબા રમી શકે

ગુજરાત એટલે
દેશ ની વસ્તી માં 5% હિસ્સો
પણ કમાણી માં 30%

ગુજરાત એટલે
મહાત્મા ગાંધી
સરદાર પટેલ

ગુજરાત એટલે
અંબાણી, તાતા, પ્રેમજી,
અદાણી ને કરશન પટેલ

ગુજરાત એટલે
બાપ જલારામ, નરસૈયો
મોરારી બાપુ અને બગદાણા બાપા

ગુજરાત એટલે
વિશ્વ ના 80% હિરા 
જ્યાં પોલીશ  થાય તે

ગુજરાત એટલે
1600km દરીયો

ગુજરાત એટલે
અંગ્રેજી ની પથારી ફેરવનાર
Fine ને fayin
અને એલાર્મ ને એલારામ કહે

ગુજરાત એટલે
ફોન કંપની વાળા પાસે થી
પણ બેલેંસ પાછુ મંગાવે

ગુજરાત એટલે
પાન ના ગલ્લા થી
ઓબામા ને સલાહ અપાય

ગુજરાત એટલે
જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો
બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય

ગુજરાત એટલે
Subway વાળા એ
પણ પ્યોર વેજ લખવુ પડે

ગુજરાત એટલે
જાતે જ સવાલ પુછે કેમ છો?
ને જવાબ પણ આપી દેય
મજા માં ને?

FunnyTube.in