​શરત લાગી હતી કે ખુશી ને ત્રણ શબ્દોમાં લખવાની.
બધા પુસ્તકો માં ગોતવા માંડ્યા !!

ને,

મેં લખી નાખ્યું…….!!!

*” પત્ની પિયર ગઈ ” !!!!!*
ખરેખર મને આયોજકો સ્ટેજ પર લઇ જઈ ને સન્માન કર્યું અને ઘર સુધી મૂકી ગયા…. 😜

TopJokes.in