​છોકરી :-હું એવી વ્યક્તિથી લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય.
છોરો :-તો હું એકદમ લાયક વ્યક્તિ છું, મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો છે! 😂😀😀😀

FunnyTube.in