ઝાડ હસ્યાં કુહાડીને જોઇને
કાંઈ અમારા થડ કાચા બન્યા છે…… ?
પછી રડ્યા ધ્યાનથી જોઇને કે
અમારા જ સગા હાથા બન્યા છે……..😒