બાપુ બેન્ક મા ગયા: સાહેબ જોઈન્ટ ખાતું ખોલાવવું છે.

મેનેજર: કોની સાથે જોઈન્ટ?

બાપુ: જેનાં પાહેં પૈસા હોય એની હારે!!!!!😂😂😂😂⁠⁠⁠⁠

TopJokes.in