શ્રી ગણેશાય નમઃ
સંવત 2072  દિપાવલી પર્વોના મુહૂર્તો *

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

પુષ્ય નક્ષત્ર .
રવિવાર
આસો વદ 08 તા . 23/10/2016
ચોપડા ખરીદવા . / ઓડઁર આપવો

                          સમય

08:03 થી 12:23 ચલ . લાભ . અમૃત
13:49 થી 15:16 શુભ .
18:09 થી 20:40 શુભ . અમૃત 

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

ધનતેરસ .
શુક્રવાર
આસો વદ 13 તા . 28/10/2016
શ્રીયંત્ર પૂજન . ધનવંતરી પૂજન . ચોપડા લાવવા . ગાદી બીછાવવી . અને લક્ષ્મી પૂજન કરવુ .

                            સમય

06:38 થી 10:57  ચલ . લાભ . અમૃત
12:23 થી 13:49 . શુભ
16:41 થી 18:07 . ચલ

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

દિવાળી
રવિવાર
આસો વદ 30 . તા . 30/10/2016

દીપ પ્રાગટ્ય . મહાલક્ષ્મી પૂજન . કુબેર પૂજન . શારદા પૂજન . ચોપડા પૂજન

                         સમય

08:06 થી 12:23  ચલ . લાભ . અમૃત
13:48 થી 15:14 શુભ .
18:05 થી 22:48 શુભ .
25:57 થી 27:51 લાભ .

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

વિક્રમ સંવત 2073
નુતન વર્ષ
કારતક સુદ 01 સોમવાર
તા . 31/10/2016
પડવો . ગોવર્ધનપૂજન . અન્નકુટ
દેવ દઁશન . સ્નેહમીલન . ચોપડા મા મિતિ નાખવી

                             સમય

05:05 થી 08:05 શુભ . અમૃત .

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

ભાઈબીજ .

મંગળવાર
કારતક સુદ 02 તા . 01/11/2016

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

લાભપાંચમ

શનિવાર
તા . 05/11/2016

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

એકાદશી
દેવઊઠી એકાદશી . તુલસી વિવાહ પ્રારંભ . ( પ્રબોધિની .ભા. એ.)

_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_^_

દેવ દિવાળીષ
સોમવાર
તા . 14/11/2016
##########################
Tpjokesapp

TopJokes.in