દિકરી ની જીદ સામે હારી જવાનો આનંદ જ કંઈક ઓર છે,

જરા ધ્યાન થી જોશો તો ખબર પડશે…

જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે..

TopJokes.in