આજે સવાર સવાર માં એક ઘટના બની,
મારા મિત્ર ને ફોન કર્યો ને કીધું કે આ મારો નવો નંબર સેવ કરી રાખજે, એણે બહુજ સરસ જવાબ આપ્યો ને મારી આંખ માં આંસુ આવી ગયા..
એણે કહ્યું તમારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે, નંબર ગમે તેટલા બદલ કોઈ જ ફેર નહીં પડે
હું તને તારા અવાજ થી જ ઓળખી જઈશ….😊

FunnyTube.in